Friday, September 29, 2023

ફક્ત એકવાર મોગલ માતાના ફોટાને સ્પર્શ કરી આશિર્વાદ લો, દિવસ પુરો થતા પહેલા તમારી મનોકમનાઓ પુરી થઈ જશે,જય મોગલ માતા લખીને શેર કરો

આ સમય દરમિયાન માં મોગલ નો મહિમા ખૂબ જ વધી ગયું છે. તેમની માનતા રાખી હોય તેવા ભક્તો તેમના દ્વારે લાખોની સંખ્યામાં આવે છે. માં મોગલ તેમની માનતા પૂરી કરે છે. માં મોગલના ધામમાં અનેક પ્રકારના કિસ્સાઓ સાંભળ્યા હશે. ભક્તોની માનતા પૂરી થતાં તેમને હજારોનું દાન કરે છે પણ મા મોગલ પૈસાના ભૂખ્યા નથી એ તો ભાવના ભૂખ્યા છે.

મણીધર બાપુ કહે છે કે આ તો તમારી સાચી શ્રદ્ધા અને વિશ્વાસ ના કારણે તમને તેનું ફળ મળે છે. માં મોગલ ની ગાદી મણીધર બાપુ સંભાળે છે. તેઓ જ લોકોની માનતાઓ પૂરી કરે છે. માં મોગલ ના સ્થાને આવતા ભક્તોનો તેમના પરનો વિશ્વાસ નહીં અસર છે. માં મોગલ કચ્છના કબરાઉ ગામમાં સાક્ષાત બિરાજમાન છે. અહીંયા હજારો ભક્તો દર્શન માટે આવતા હોય છે.

મા મોગલ દરેક ભક્તોની ઈચ્છાઓ પરિપૂર્ણ કરી છે. માતાજીના આશીર્વાદ લઈને ધન્યતા અનુભવી છે. મણીધર બાપુ જે માની ગાદી સંભાળે છે. તે જે ભક્ત ત્યાં જાય છે તેમને માનતા પૂરી કરવા માટે તો મણીધર બાપુ આશીર્વાદ આપીને કહે છે કે તમારા દરેક દુઃખ માં મોગલ પરી પૂર્ણ કરશે.

ફરી એકવાર મા મોગલ ની માનતા પૂરી કરવા આવેલા રમેશભાઈ ગોકુળ ધામ બાજુથી મોગલ ધર્મે વધારે હતા. મા મોગલ એ મારું જે માનતા હતી તે પૂરી કરી છે. તે માટે હું અહીંયા આવ્યો છું. માનતા કરવા આવેલા ભક્તે મણીધર બાપુના ચરણોમાં ૨૧૦૦૦ રૂપિયા રોકડા અર્પણ કર્યા હતા. ત્યારે મણીધર બાપુએ કહ્યું હતું કે આ પૈસા તમારી બહેનને આપી દેજો. માતાજીએ તમારી માનતા સ્વીકારી લીધી છે.; જય માં મોગલ.

આ લેખ જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરી દો અને નીચે લખો જય મોગલ માતાજી.આ આખો દિવસ પુરો થતા પહેલા જ તમારી બધી મનોકામનાઓ પુરી થઈ જશે.જય મોગલ માતાજી.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

Related Articles

નવીનતમ