Friday, September 29, 2023

સુરતમાં સ્થિત મોગલ માતાના દરબારમાં બધાની મનોકામનાઓ થાય છે પુરી, ફોટાને સ્પર્શ કરી જય મોગલ લખો..

સુરતમાં સ્થિત મોગલ માતાના દરબારમાં બધાની મનોકામનાઓ થાય છે પુરી, ફોટાને સ્પર્શ કરી જય મોગલ લખો..

દોસ્તો આપણા ગુજરાત રાજ્યમાં મોકલ માતાના ઘણા બધા મંદિરો આવેલા છે. અહીં આવતા દરેક ભક્તોના દુઃખો માતાજી દુઃખો દૂર કરતા હોય છે. અહીં આવતા ભક્તો જો માતાજી પર પૂરો વિશ્વાસ રાખે છે તો તેઓની કોઈપણ પ્રકારની પરેશાની આવતી નથી અને માતાજી સુખી બનાવે છે.

તમને જણાવી દઈએ કે ભારત એક ધાર્મિક દેશ છે અને અહીં વિવિધ પ્રકારના મંદિરો આવેલા છે. વળી અહીં તમામ પ્રકારના દેવી દેવતાઓ માં લોકોનું ખૂબ જ વિશ્વાસ હોય છે. આજે અમે તમને પીપોદરા માં આવેલા મોગલ માતાના મંદિર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

માતાજીના મંદિરમાં આવતા તમામ ભક્તોના દુઃખો અને વેદનાઓ દૂર થાય છે અને મોગલ માતા તેમની ઈચ્છાઓ પૂરી કરતા હોય છે. આજે અમે તમને મોગલ માતાના આવા યાત્રાધામ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

સુરતના પીપોદરા માં આવેલ મોગલ માતાનું મંદિર ખૂબ જ ખ્યાતના બનેલ છે. અહીં તમામ પ્રકારના ભક્તોની મનોકામનાઓ પૂરી થાય છે. તમને જણાવી દે કે મોગલ માતાના આ મંદિરમાં કોઈપણ પ્રકારની દાન અથવા ભેટ સ્વીકારવામાં આવતી નથી. હકીકતમાં મોગલ માતા ભક્તોના ભાવથી ખુશ થઈ જતા હોય છે.

માતાજીની ખુશ કરવા માટે કોઈપણ પ્રકારના દાન કે પેટની આવશ્યકતા રહેતી નથી. મોગલ માતાજીના મંદિરમાં એક પણ રૂપિયો સ્વીકારવામાં આવતો નથી પીપોદરા માં જ રહી મોગલ માતાના ચારધામ ગુજરાતમાં બીજા આવેલા છે અને આ બધા જ ગામમાં ભક્તોની હંમેશા ભીડ રહેતી હોય છે. તમે જણાવી દઈએ કે કબરાઉમાં મોગલ માતાના દરબારમાં મણીધર બાપા બિરાજમાન છે. આ મંદિરમાં મંગળવાર અને રવિવારે ભક્તોની ભીડ રહેતી હોય છે.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

Related Articles

નવીનતમ