Friday, September 29, 2023

આ યુવકનો 13 તોલા સોનાનો હાર ખોવાય ગયો, ફક્ત બે કલાકમાં જ મોગલ માતાની માનતા રાખવાથી જ યુવકનો….

માં મોગલ એ અત્યાર સુધીમાં ઘણા લોકો ના દુઃખો ને દૂર કરીને તેમના જીવનને સુખો થી ભરી દીધું છે. માતાજીના નામ માત્ર થી દુઃખ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે. માં મોગલ પર તેમના ભક્તો નો વિશ્વાસ એક દમ અતૂટ છે. આપણે બધા જાણીએ જ છીએ કે મોગલો નું ઘર કબીરાઇ માં આવેલું છે. જ્યાં તેમની સાથે મણીધર બાપા પણ બિરાજમાન છે. મંદિરમાં આવતા ભક્તોને મણિધર બાપુ કહે છે કે જો તમે સાચા દિલથી માં મોગલ ને માનતા હોય તો તમારે મંદિરમાં પણ આવવાની જરૂરત નથી.

માં મોગલના પરચાઓ તો જગવિખ્યાત છે તો આજે અમે તમને એક એવા જ માતાજીના ચમત્કાર વિશે જણાવીશું. એક વ્યક્તિ 13 તોલા નો સોનાનો હાર ક્યાંય ખોવાય ગયો હતો. ત્યાર પછી પરિવારના સભ્યોએ તે હારને બધે જ શોધ્યો પણ ના મળ્યો , તેથી બધા ચિંતામાં મુકાઈ ગયા. હાર ના મળતા યુવકે માં મોગલની માનતા રાખી અને તો યુવકને થોડા જ સમયમાં તે ખોવાયેલો 13 તોલા નો સોનાનો હાર પાછો મળી ગયો.

એક વર્ષ પછી આપમેળે સોનાનો હાર મળી જતા ઘરના સભ્યો ખુશ થઈ ગયા. તેમને ખબર પડી ગઈ કે માં મોગલના ચમત્કાર થી જ હાર પાછો મળ્યો છે. યુવક અને પરિવારના સભ્યો કબુરાઉ માં બિરાજમાન માં મોગલના ધામ પોહચી ગયા અને માતાજીનો દિલથી આભાર માન્યો.

લાઈક કરીને શેર કરજો માતાજી તમારી બધી મનોકામનાઓ પૂરી કરશે આવતા બે જ દિવસમાં તામારા મહત્વના અટકેલા  કામ પૂરા થઈ  જશે .જાય મોગલ માતાજી લખવાનું ચૂકશો ન નહીં.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

Related Articles

નવીનતમ