મેષ રાશિ
શુક્ર મંગળ ના ગોચર થી તમારી લાઇફ માં નવી શરૂઆત થશે. નવી જોબ ની ઓફર તમારી લાઇફમાં પરિવર્તન લાવશે. કામકાજની બાબતમાં વિદેશ જવાનું થઈ શકે છે. બિઝનેસ કરતા લોકોને ખુબજ નફો થશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા નું સારું પરિણામ મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે. કોર્ટ કચેરીની બાબત તમારા પક્ષમાં રહેશે. પ્રેમમાં સફળતા મળશે. પ્રેમ સબંધ લગ્ન સુધી પહોચી શકશે.
વૃષભ રાશિ
શુક્ર મંગળનું રાશિ પરિવર્તન વૃષભ રાશી ના જાતકો માટે શુભ રહેશે. આ ર્ષિના લોકોને માતા-પિતા તરફથી ધન પ્રાપ્તિ થશે. ધાર્મિક યાત્રા પર જવાનું આયોજન થઈ શકશે. ઘરમાં કોઈ માંગલિક કાર્યક્રમનું આયોજન થશે. ભાગ્યનો તમને પુરો સાથ મળશે. દરેક રોકાયેલા કાર્ય સમયસર પૂર્ણ થશે. નોકરી કરતા લોકોને નોકરીમાં પ્રમોશન મળશે. નવો બિઝનેસ શરૂ કરનાર લોકોને માર્ચ, એપ્રિલ મહિના ખૂબ જ સારા રહેશે. કળા અને સંગીતમાં તમારી રુચિ માં વધારો થશે. કેરિયરમાં ખૂબ જ મોટો લાભ થશે. કુંવારા લોકોને લગ્ન માટેનો પ્રસ્તાવ આવી શકે છે. ભાઈ બહેન તરફથી મદદ મળશે.
મિથુન રાશિ
શુક્ર મંગળ ના ગોચર થી તમારી લાઇફ ખુશહાલ થશે. તમારા દરેક દુઃખ દૂર થશે. સંતાન તરફથી સારા સમાચાર મળશે. મિત્રો અને સંબંધીઓ તરફથી ધન લાભ થશે. પ્રેમ પ્રસંગની બાબતમાં નિર્ણય તમારા પક્ષમાં આવશે. જૂના રોગમાંથી છુટકારો મળશે. ભગવાન માં આસ્થા વધશે. આર્થિક સ્થિતિ ખૂબ જ સારી રહેશે. નવા મકાન અને વાહનની ખરીદી કરી શકશો. સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે. અચાનક થી મોટો ધન લાભ થશે. ઉધાર આપેલા પૈસા પરત મળશે.
વૃશ્ચિક રાશિ
શુક્ર મંગળની બદલતી સ્થિતિ થી આ રાશિના લોકોને સીધો લાભ પ્રાપ્ત થશે. રાજનીતિ અને શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા લોકોને ચાંદી ચાંદી છે. નોકરીમાં તમને પ્રમોશન અને વેપાર કરતા લોકોને લાભ પ્રાપ્ત થશે. નવા મકાનની ખરીદી કરી શકશો. ભાગ્ય તમારો સાથ આપશે. શત્રુ તમારી સામે પરાજિત થશે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. જુના મિત્ર સાથે મુલાકાત થશે જેનાથી તમારા મનમાં ઉત્સાહ રહેશે. આ મુલાકાત તમારા માટે લાભકારી પણ સિદ્ધ થશે. સ્વાસ્થ્ય સારું રહેશે॰
ધન રાશિ
શુક્ર મંગળ નું ગોચર જીવનમાં ખૂબ જ સારી ખુશીઓ લઈને આવશે. તમારી જીવન ની દરેક પરેશાનીઓ દૂર થશે. ઘરમાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન થશે. તમારે ધાર્મિક યાત્રા પર જવાનું થઈ શકે છે. ભગવાન ના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહેશે. જમીન-મકાનની બાબતમાં ચાલી રહેલ વિવાદ તમારા પક્ષમાં રહેશે. નોકરીમાં મોટો ધનલાભ થશે. વેપારમાં કોઈ સારી એવી ડીલ ફાઈનલ થશે. બેરોજગાર લોકોને નોકરી મળવાના પુરા ચાન્સ છે. સિંગલ લોકો કોઈના પ્રેમમાં પડી શકે છે.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)