આપણા ગુજરાતમાં મોગલ માતાના મુખ્ય ચાર મંદિરો આવેલા છે જેમાં સૌથી વધુ પ્રસિદ્ધ પામેલું છે કચ્છ જિલ્લામાં આવેલું કબરાઉ ખાતે આવેલ મોગલ ધામ. આખા વર્ષ દરમિયાન અહીં દૂર દૂરથી ભક્તો મોગલ માતાના દર્શન કરવા માટે આવતા હોય છે.
અહીં આવતા ભક્તોને માતાજી પર પૂરેપૂરો વિશ્વાસ અને સાચી શ્રદ્ધા જોડાયેલી છે. દિવસ અને દિવસે અહીં ભક્તોની ભારે ભીડ વધતી જાય છે. કહેવાય છે કે જો કોઈ ભક્ત પોતાના ઘરે રહીને પણ જો માતાજીને યાદ કરી લે તો તેને મુશ્કેલીઓ દૂર થતાં કંઈ વાર લાગતી નથી.
અહીં આવનારા ભક્તો માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવ કરે છે અને પરમ શાંતિ મહેસુસ કરે છે. અહીં મોગલ ધામ જ્યારે ભક્તો આવે છે ત્યારે પોતાના દુઃખ લઈને આવતા હોય છે માતાજી સમક્ષ દુઃખને રજૂઆત કરે છે.કહેવાય છે કે અહીંથી જ્યારે ઘરે જાય છે, ત્યારે તેમના મુખ ઉપર હાસ્ય જોવા મળતું હોય છે. કોઈ દિવસ તેમના ચહેરા પર નિરાશાનો ભાવ રહેતો નથી એટલે કે માતાજી તેમના બધા દુઃખ દૂર કરે છે.
આ માનતા પૂર્ણ થવાથી પરિવાર મોગલધામે માનતા પૂરી કરવા ગયા હતા.મણિધર બાપુએ કહ્યું કે આ કોઇ જાદુ નથી ફક્ત માતા પર શ્રધ્ધા અને વિશ્વાસ રાખવાથી તમારા દરેક કાર્ય સફળ થાય છે.હંમેશા મોગલમાં પર પૂર્ણ શ્રધ્ધા રાખજો.માતા તમને ક્યારેય દુ:ખી નહિ કરે.
હાજર રહેલા મણીધર બાપુએ વધુમાં કહ્યું હતું કે તમે જે મોગલ માતા પ્રત્યે વિશ્વાસ અને શ્રદ્ધા ધરાવો છો તેના થકી જ આ તમારે કામ બને છે અને માતાજી તમને સહારો આપે છે. તો તમે આવી જ રીતે માતાજી પર શ્રદ્ધા રાખો અને અવારનવાર અહીં મંદિરે આવીને દર્શન કરતા રહો માતાજી આપનું રક્ષણ કરશે.તમારી બધી જ મનોકામનાઓ ધીમે ધીમે પૂર્ણ કરશે માતાજીને પૈસાની તો કોઈ જરૂર જ નથી.
મા તો આપવા વાળી છે તેને કઈ લેવાનું ન હોય અહીં આવનાર દુખીયારના દુઃખો બધા જ દૂર કરે છે માતાજી માં કોઈ દિવસ બાળક પાસેથી લેવાની આશા રાખે જ નહીં અહીંથી તો બધા ખુશ થઈને હસતા મોઢે ઘરે જાય છે
નાડા બેટથી આવેલા એકદમ પતિને મા મોગલ એ તેમની માનતા પૂરી કરી હતી તેમને 40 વર્ષ પછી બે દીકરી અને એક દીકરા નો જન્મ થયો હતો. મણીધર બાપુએ તેના છોકરા નું નામ માધવ આપ્યું અને દીકરીઓનું નામ એક દીકરીનું નામ માહી અને બીજી દીકરીનું નામ વીરા આપ્યું હતું.
મા મોગલ ના આશીર્વાદ થી એમને ત્રણ બાળકોનો જન્મ થયો હતો તે બહુ ખુશ હતા. માં મોગલ તેમની માનતા સ્વીકારી લીધી હતી અને તેમને આશીર્વાદરૂપે ત્રણ બાળકોનો જન્મ થયો હતો. જો તમે સાચા મનથી માં મોકલને યાદ કરો તો તમારા દરેક કામ માં મોગલ પૂર્ણ કરે છે.
આ લેખ જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને જરૂરથી શેર કરો કે જેથી તમારા બીજા મિત્રો સુધી પહોંચી શકે તેમ જ નીચે કોમેન્ટ બોક્સમાં જઈને લખી દો જય મોગલ માતાજી.આવતા ફક્ત બે દિવસમાં જ માતાજી તમને શુભ સમાચાર ને પ્રાપ્તિ કરાવશે.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)