Friday, September 29, 2023

દુ:ખીયાઓના દુઃખ દૂર કરનારી મા મોગલ ના પરચા આજે પણ અપરંપાર છે, માં મોગલનું નામ લેવાથી જ ભક્તોની માનેલી માનતાઓ પૂર્ણ થાય છે.

માં મોગલના પરચા આજે પણ દેશભરમાં પ્રસિદ્ધ છે. દેશ-વિદેશમાંથી ભક્તોમાં મોગલ ની માનતા માને છે અને તે માનતા માં મોગલ પૂરી પણ કરે છે. માં મોગલ એ અત્યાર સુધી ઘણા ભક્તોના દુઃખ દૂર કર્યા છે. ભક્તોની દરેક માનતાઓ માં મોગલ એ પૂરી કરી અને તેમના દુઃખ દૂર કરીને તેમને જીવનમાં કોઈપણ અડચણ આવા દેતા નથી.

તેથી જ મા મોગલના દરવાજે માથું ટેકવા થી ભક્તોના જીવનમાં આવતા દરેક દુઃખ દૂર થાય છે. આજે આપણે મા મોગલ ના એવા ધામ વિશે વાત કરીશું. કબરાઉધામમાં મા મોગલ આજે પણ હાજરા હાજુર બિરાજમાન છે. તેથી મોટી સંખ્યામાં લોકો માં મોગલના દર્શન માટે આવતા હોય છે.

માં મોગલના દર્શન કરવાથી જ ભક્તોના જીવનના દુઃખ દૂર થાય છે અને તે ધન્યતા અનુભવે છે. મા મોગલ એ અત્યાર સુધી લાખો ભક્તોને સાક્ષાત પરચા આપ્યા છે. આજે આપણે મા મોગલ ના એક એવા પરચા વિશે વાત કરીશું. રાજકોટના અલ્પેશભાઈએ મા મોગલ ને યાદ કરીને માનતા માની હતી.

ત્યારે અલ્પેશભાઈ માનતા પૂરી કરવા માટે કબડાવધામ આવી પહોંચ્યા હતા. તેમના પરિવાર સાથે તે કબડાવધામ આવ્યા હતા. મા મોગલના ધામમાં આવીને અલ્પેશભાઈ એ તેમના દર્શન કર્યા. ત્યાર પછી મણીધર બાપુને તેમને 5000 રૂપિયા આપ્યા. તો મણીધર બાપુએ કહ્યું કે તે શાની માનતા માની હતી.

તેમણે જણાવ્યું કે મારા પત્નીને કેન્સર હતું. તો માનતા રાખતા ની સાથે જ મારા પત્ની સાજા થઈ ગયા. આ માટે હું માં મોગલ ની માનતા પૂરી કરવા માટે અહીં આવ્યો છું. ત્યારે મણીધર બાપુએ તેમને પૈસા પાછા આપતા કહ્યું કે આ તારી બહેન દીકરીને આપી દેજે. મા મોગલ એ તારી માનતા સ્વીકારી લીધી છે.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

Related Articles

નવીનતમ