Tuesday, October 3, 2023

માં મોગલ ના આશીર્વાદ થી મીન અને મેષ રાશિના લોકોને મળશે આ શુભ સમાચાર, જાણીલો તમે પણ…

આ રાશિના લોકો સોમ્ય સ્વભાવના તથા નવા વિચારોનું સર્જન કરવામાં વિશ્વાસ રાખે છે. સાંસારિક કાર્યો સાથે-સાથે ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિ પણ બની રહેશે. આત્મચિંતન અને મનન કરવું પણ તેમનો ખાસ સ્વભાવ છે. આ લોકોને સારા મિત્રો ઓછા મળે છે.

પોઝિટિવઃ- આ વર્ષ પોતાની યોગ્યતા અને ક્ષમતાનો યોગ્ય સદુપયોગ કરવાનો છે. ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. જો લોન લીધેલી છે તો સરળતાથી ઉકેલાઈ જશે. કોઈ રાજકીય કાર્ય અટવાયેલું છે તો તે દિશામાં ધ્યાન આપવાથી તમને સફળતા મળશે. સંબંધીઓ અને મિત્રો સાથે સંબંધોમાં મધુરતા રહેશે. તમારી બધી ગતિવિધિઓને પૂર્ણ કરવાની સાથે-સાથે તમારા વ્યક્તિત્વમાં પણ સારો સુધાર લાવવાની કોશિશ કરો.

વ્યવસાયઃ- વ્યવસાયિક દૃષ્ટિએ આ વર્ષ લાભકારી રહેશે. કોઈ ખાસ વ્યક્તિના સહયોગથી તમારી કિસ્મત ચમકી શકે છે. એટલે સંપૂર્ણ ઊર્જા અને જોશ સાથે તમારા વ્યવસાય પ્રત્યે સમર્પિત રહો. પાર્ટનરશિપને લગતા વેપારમાં પારદર્શિતા જાળવી રાખવી જરૂરી છે. ટેક્સ, લોન વગેરેને લગતા પેપર્સ પૂર્ણ કરી લો. નહીંતર કોઈ સરકારી ઇન્ક્વાયરી આવે તેવી શક્યતા છે. નોકરિયાત લોકોને પ્રમોશન કે મનગમતું કામ મળી શકે છે.

લવઃ- ઘર-પરિવારમાં યોગ્ય વ્યવસ્થા અને શાંતિ જાળવી રાખવી તમારી ખાસ પ્રાથમિકતા રહેશે. લગ્ન સંબંધોમાં પણ ભાવનાત્મકતા વધશે. પરિવારમાં સ્ત્રીઓ વચ્ચે થોડો વિવાદ થઈ શકે છે. એકબીજાના તાલમેલ દ્વારા સમસ્યાઓ પણ ઉકેલાઈ શકે છે. પ્રેમ સંબંધોને લગ્ન માટે પરિવારની મંજૂરી મળે તેવી શક્યતા છે. મિત્રો સાથે હળવા-મળવામાં સમય પસાર કરવાની સાથે-સાથે પોતાના કાર્યો પ્રત્યે પણ સજાગ રહેવું.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યની દૃષ્ટિએ વર્ષ વધારે અનુકૂળછે. ક્યારેક બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને કોઈ ઇન્ફેક્શન જેવી સમસ્યાઓ ધટી શકે છે. જોકે, તમારી સંતુલિત દિનચર્યા અને ખાનપાનના કારણે વધારે પરેશાનીઓ રહેશે નહીં. સમય રહેતા તમારો ઇલાજ કરવો તમને જલ્દી જ સ્વસ્થ કરી દેશે.

મેષ

મેષ રાશિના લોકો પોતાના સાહસ અને સ્વાભિમાન દ્વારા માન-સન્માન અને પરિણામ પ્રાપ્ત કરવાની ક્ષમતા રાખે છે. આ લોકો અન્યની હેઠળ રહીને વિકાસ કરી શકતાં નથી. તેમને સ્વતંત્ર રહેવું ગમે છે. પોતાના મનની ભાવના અને ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે.

પોઝિટિવઃ- મેષ રાશિ માટે આ વર્ષ અનેક પરિવર્તન લાવી રહ્યું છે. મન પ્રમાણે સફળતા પ્રાપ્ત થશે. તમે તમારી યોગ્યતા અને કાર્યકુશળતા દ્વારા દરેક શુભ અશુભ પરિસ્થિતિઓમાં યોગ્ય તાલમેલ જાળવી રાખશો. સરકારી મામલે સફળતાદાયક યોગ રહેશે. સુવિધાઓ સાથે-સાથે આધ્યાત્મિક ઉન્નતિ પણ થશે. થોડા ખાસ લોકો સાથે સંપર્ક વધશે જે તમારી ઉન્નતિમાં મદદગાર રહેશે. પ્રોપર્ટીમાં વધારો થાય તેવી શક્યતા છે. સાથે જ પોતાના વ્યક્તિત્વ પ્રત્યે પણ ગંભીર રહેશો.

વ્યવસાયઃ- આ વર્ષ વ્યવસાયિક દૃષ્ટિએ ઉન્નતિદાયક છે. નવી-નવી સફળતા પ્રાપ્ત થશે. વિસ્તારને લગતી યોજના ઉપર કામ શરૂ થશે. શેરબજાર તથા રિસ્ક પ્રવૃત્તિ જેવા કાર્યોમાં રૂપિયા ખૂબ જ સમજી વિચારીને રોકાણ કરવાં. વર્ષના વચ્ચેના સમયગાળા પછી પડકારનો સામનો કરવો પડશે. જોકે, તમે તેનો મુકાબલો કરવામાં પણ સક્ષમ રહેશો. પાર્ટનરશિપને લગતા વેપારમાં તમારું હુનર અને નોલેજ વ્યવસાયને ઉન્નતિ આપશે.

લવઃ- લગ્નજીવનમાં મધુરતા રહેશે. સાથે જ એકબીજાના તાલમેલ દ્વારા ઘરની વ્યવસ્થા પણ સારી જાળવી શકશો તથા સંબંધીઓ સાથે સંબંધોમાં મધુરતા રહેશે. લગ્ન યોગ્ય લોકો માટે આ વર્ષ શુભ સમાચાર લઈને આવશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં હળવી પરેશાની રહેશે નહીં . ડાયાબિટીક તથા બ્લડ પ્રેશરના દર્દીઓએ સાવધાન ન  રહેવું. તમારી દિનચર્યા અને ખાનપાનને વ્યવસ્થિત રાખીને તમે અનેક પરેશાનીઓથી છુટકારો મેળવી શકશો.

નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.

Related Articles

નવીનતમ