માં મેલડીની કૃપાથી તમારું અટકેલું કાર્ય પૂર્ણ થશે ,અચાનક મળશે શુભ સમાચાર , તમારા સ્વાસ્થ્યમાં થશે સુધારો , તમારા સારા વ્યવહારથી ઘણો ફાયદો થશે. પૈસાની તંગી તમારા પરથી સંપૂર્ણ દૂર થશે. તમે તમારા દેવામાંથી મુક્ત થશો.
નોકરી ધંધામાં લાભ થશે, અટવાયેલા પૈસા પરત મળશે , માલ – મિલકતમાં વધારો થશે , લગ્નજીવનમાં મધુરતા રહેશે. સાથે જ એકબીજાના તાલમેલ દ્વારા ઘરની વ્યવસ્થા પણ સારી જાળવી શકશો તથા સંબંધીઓ સાથે સંબંધોમાં મધુરતા રહેશે. લગ્ન માટે શુભ સમાચાર મળી શકશે.
રાજનીતિ સાથે જોડાયેલા લોકોને નવી જવાબદારી મળશે. ઓફિસમાં તમે નવા મિત્રો પણ બનાવી શકો છો.
કોમેન્ટમાં જય માં મેલડી જરૂર લખજો, તમારી મનોકામનાઓ થશે પૂર્ણ.
મીન રાશિ
આવતો મહિનો તમારી કેરિયર અને વ્યવસાયિક જીવનને અનુકૂળ પરિસ્થિતિઓનું નિર્માણ કરશે. આ મહિને નોકરિયાત વર્ગના લોકો પોતાના કાર્ય ક્ષેત્રમાં સારો દેખાવ કરવાના છે.
સહકર્મીઓ અને ઉચ્ચ અધિકારી તમારા સારા કામ માટે તમારી પ્રસંશા કરશે. તમારી મહેનત અને કુશળતા માટે તમને પ્રોત્સાહિત પણ કરવામાં આવી શકે છે.
કન્યા રાશિ
આ દરમિયાન તમને ઇન્સેન્ટિવ, બઢતી અથવા પગારમાં વધારો મળવાની પૂરી સંભાવના છે. તમે તમારી પર્સનલ રિલેશનશિપ અંગે પણ ઉત્સાહિત રહેવાના છે અને વધુમાં વધુ સમય પોતાના સાથી સાથે ગાળશો.
લગ્ન જીવન માટે આ મહિનો અનુકૂળ રહેવાનો છે અને તેઓ પોતાના જીવનસાથી અને બાળકો સાથે સારો ક્વોલિટી ટાઇમ વિતાવવાની સંભાવના રાખે છે.
તુલા રાશિ
આવતા મહિનો તમારા માટે મધ્યમ ફળ આપનાર રહેશે. તમારા મગજમાં કેટલીક પરેશાનીઓ રહેશે, જે તમને એકાગ્રચિત થઇને વિચારવામાં અવરોધ પેદા કરશે.
તમારું આરોગ્ય નબળું રહી શકે છે. માનસિક તણાવ પણ તમને હેરાન કરી શકે છે. આવી સ્થિતિમાં એકાંતમાં ન રહેશો.
મેષ રાશિ
સમય કાઢીને પ્રાણાયામ જરૂર કરજો. નોકરિયાત વર્ગના લોકોએ પોતાના કાર્યક્ષેત્રમાં કોઇ મહિલા સહકર્મી સાથે દલીલબાજી કરતા બચવું જોઇએ, કારણ કે આ સ્થિતિ તમારા માટે પડકારજનક હોઇ શખે છે. તેનાથી વિપરિત, કામમાં તમારી કુશળતા વધશે, તમને સારો એવો હોદ્દો પણ મળી શકે છે.
વેપારી વર્ગની વાત કરીએ તો તેમને આ મહિને ખુબ જ સારા પરિણામની પ્રાપ્તી થશે. તેમણે પોતાની સાથે કામ કરી રહેલા બિઝનેસ પાર્ટનરનું પણ ધ્યાન રાખવું જોઇએ અને હળીમળીને જ સારું કરી શકશો.
વૃષિક રાશિ
શાંતિથી તમારું કામ કરતા રહો અને પોતાની જવાબદારી સારી રીતે નિભાવતા રહો. વિવાહિતોને દાંપત્યજીવનમાં તણાવ હશે તો હવે ઘટશે અને શ્વસુર પક્ષ સાથે પણ સંબંધોમાં ઘનિષ્ઠતા વધશે.
જો તમે કોઇની સાથે પ્રેમસંબંધોમાં જોડાયેલા હોવ તો, આ મહિને તમારા સાથી જોડે ક્યાંક પ્રવાસ ખેડવાનું બની શકે છે.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)