શાસ્ત્રોમાં માં મોગલ ને ન્યાયના દેવી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે માં મોગલ વ્યક્તિને તેના કર્મો પ્રમાણે ફળ આપે છે. એવું માનવામાં આવે છે.
માં મોગલ ક્રોધિત થાય છે તો વ્યક્તિને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, પરંતુ જે વ્યક્તિ પાર માં મોગલ પ્રસન્ન થાય છે ત્યારે તેના જીવનમાં ક્યારેય ધન, કીર્તિ અને કીર્તિની કમી નથી આવતી.
વૃષભ રાશિ:
વૃષભ રાશિ ના લોકો ખુબ જ ચતુર અને મહેનતુ હોય છે આ લોકો ના હવે નસીબ બદલાશે અને માં મોગલ ની દયા થી બધ દુઃખો દૂર થશે અને જીવનસાથી સાથે પ્રેમ માં વધારો થશે.આ રાશિ ના લોકોને આવનારા સમયમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, વાહન મશીનરી પર વધુ પૈસા ખર્ચવાની સંભાવના છે.
નવા મિત્રો બાનવી શકો એમ છો. તમે તમારા દેવામાંથી મુકત થશો ,આ રાશિવાળા લોકોને કામમાં વિશેષ લાભ મળશે, તમને વેપાર, નોકરી અને શિક્ષણના તમામ ક્ષેત્રોમાં સારા પરિણામો મળશે, તમારા દ્વારા બનાવેલી યોજનાઓ પૂર્ણ થઈ શકે છે.
મિથુન રાશિ:
આ રાશિ જણા લોકો સતત કાર્યશીલ હોય છે આ લોકો પોતાના કામ ને ખુબ જ મહત્વ આપનાર વ્યક્તિ હોય છે આ લોકો પોતાનું કાર્ય જાતે જ કરવા માને છે અને પોતાના કાર્ય માટે તે ખુબ જ જાગૃત હોય છે.
છેલ્લા થોડા સમયથી જે કાર્યોને પૂર્ણ કરવા માટે તમે કોશિશ કરી રહ્યા હતાં, આ વર્ષે તે બધા કામ સરળતાથી પૂર્ણ થઈ શકે છે. ધનલાભની પણ શક્યતા છે. પ્રોપર્ટી વગેરેની ખરીદીમાં લોન લેવી પડી શકે છે.
ધનુ રાશિ:
વેપારમાં વર્ષ દરમિયાન થોડી મુશ્કેલીઓ અને પડકાર સામે આવશે. જોકે, તમે તમારી કાર્યકુશળતા અને ક્ષમતા દ્વારા તેનો સામનો કરવામાં પણ સક્ષમ રહેશો. આવકના સ્ત્રોત વધારવા માટે વધારે મહેનત કરવી પડશે. કેમ કે ખર્ચ પણ રહેશે.
લગ્નજીવનમાં યોગ્ય તાલમેલ જળવાયેલું રહેશે. સંપત્તિ કે ભાગલાને લગતી ગતિવિધિઓ એકબીજાના તાલમેલ દ્વારા જ યોગ્ય રીતે સંપન્ન થઈ શકે છે. પ્રેમ સંબંધમાં ભાગ્યશાળી રહેશો. લગ્ન માટે સારા સમાચાર મળી શકે છે.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)