fbpx
Saturday, June 3, 2023

દરરોજ કરવો જોઈએ શ્રી તુલસીદાસ કૃત આ “શ્રી સંકટમોચન હનુમાષ્ટક” નો પાઠ, હનુમાનજીની થશે કૃપા.

હનુમાનજીના જંજીરા ભાગ 28: નિયમિત રીતે વાંચો સંકટમોચન હનુમાષ્ટક અને ગાવ આ શ્રી બજરંગ બાલાજીની આરતી.

“શ્રી સંકટમોચન હનુમાષ્ટક”

(મત્તગયન્ત છન્દ)

બાલ સમય ૨વિ ભક્ષિ લિયો તબ,

તીનહું લોક ભયો અંધિચારો;

તાહિ સોં ત્રાસ ભઈ જગ કો,

યહ સંકટ કાહુ સોં જાત ન ટારો.

દેવન આનિ કરી બિનતી તબ,

છોડિ દિયો રવિ કષ્ટ નિવારો;

કો નહિં જાનત હૈ જગ મેં કપિ,

સંકટમોચન નામ તિહારો. ૧

બાલિ કી ત્રાસ કપીસ બસૈ ગિરિ,

જાત મહાપ્રભુ પંથ નિહારો;

ચૌંકિ મહા મુનિ શ્રાપ દિયો તબ,

ચાહિચે કૌન ઉપાય બિચારો;

કૈ દ્વિજ રૂપ લિવાય મહાપ્રભુ,

સૌ તુમ દાસ કે શોક નિવારો. ૨

અંગદ કે સંગ લેન ગયે સિયા,

ખોજ કપીસ થહ બૈન ઉચારો;

જીવત ના બચિહૌ હમ સોં જુ,

બિના સુધિ લાયે ઈહાં પગુ ધારો;

હેરિ થકે તટ સિંધુ સબૈ તબ,

લાય સિયા-સુધિ પ્રાન ઉબારો. ૩

રાવન ત્રાસ દઈ સિયા કો તબ,

રાક્ષસિ સોં કહિ શોક નિવારો;

તાહિ સમય હનુમાન મહા પ્રભુ,

જાય મહા રચનીચર મારો;

ચાહત સીય અસોક સોં આગિ સુ,

દૈ પ્રભુ મુદ્રિકા શોક નિવારો. ૪

બાણ લાગ્યો ઉર લક્ષ્મણ કે તબ,

પ્રાણ તજે સુત રાવણ મારો;

લૈ ગૃહ બૌદ્ય સુષેન સમેત,

તબૈ ગિરિ દ્રોન સુ બીર ઉપારો;

આનિ સંજીવન હાથ દઈ તબ,

લક્ષ્મણ કે તુમ પ્રાણ ઉબારો. પ

રાવન જુદ્ધ અજાન કિયો તબ,

નાગ કિ ફાંસ સબૈ સિર ડારો;

શ્રી રઘુનાથ સમેત સબૈ દલ,

મોહ ભયો તબ સંકટ ભારો;

આનિ ખગેસ તબૈ હનુમાનજી,

બંધન કાટિ સુત્રાસ નિવારો. ૬

બંધુ સમેત જબૈ અહિરાવન,

લૈ રઘુનાથ પતાલ સિધારો;

દેવિહિં પૂજિ ભલિ વિધિ સોં બલિ,

દેઉ સબૈ મિલિ મંત્ર વિચારો;

જાય સહાય ભયો તબ હી,

અહિરાવન સૈન્ય સમેત સંહારો. ૭

કાજ કિયે બડે દેવન કે તુમ,

વીર મહાપ્રભુ દેખિ બિચારો;

કૌન સો સંક્ટ મોર ગરીબકો,

જો તુમસોં નહિં જાત હૈ ટારો?

બેગિ હરો હનુમાન મહાપ્રભુ,

જો કછુ સંકટ હોય હમારો. ૮

(દોહા)

લાલ દેહ લાલી લસે, અરુ ધરિ લાલ લંગૂર,

વજ્ર દેહ દાનવ દલન, જય જય જય કપિ સૂર.

યહ અષ્ટક હનુમાનકો, વીરચિત તુલસીદાસ.

તુલસીદાસ કહે પ્રેમસે, પઢે હોય દુઃખ નાશ.

(શ્રી તુલસીદાસ કૃત સંકટમોચન હનુમાષ્ટક સમ્પૂર્ણ)

“શ્રી બજરંગ બાલાજીની આરતી”

આરતી કીજે હનુમાન લલાકી, દૃષ્ટ દલન રઘુનાથ કલાકી.

જાકે બલસે ગિરિવર કાંપે, રોગ દોષ જાકે નિકટ ન ઝાંખે.

અંજની પુત્ર મહા બલદાઈ, સંતન કે પ્રભુ સદા સહાઈ.

દે બીરા રઘુનાથ પઠાયે, લંકા જારી સિય સુધિ લાયે.

લંકા સો કોટ સમુદ્ર સી ખાઈ, જાત પવનસુન બાર ન લાઈ.

લંકા જારી અસુર સંહારે, સિયારામજીકે ડાજ સંવારે.

લક્ષ્મણ મૂર્છિત પડે સકારે, આનિ સંજીવન પ્રાણ ઉગારે.

પૈઠિ પતાલ તોરી જમ-કારે, અહિ રાવન કી ભૂજા ઉખારે.

બાંયે ભૂજા અસુર દલ મારે, દાહિને ભૂજા સબ સંત ઉગારે.

સુ૨ નર મુનિ આરતી ઉતારે, જય જય જય હનુમાન ઉચારે.

કંચન થાર કપૂર લૌ છાઈ, આરતી કરત અંજની માઈ.

જો હનુમાનકી આરતી ગાવે, વસે વૈકુંઠ પરમપદ પાવે.

Related Articles

નવીનતમ