Homeરસોઈપૌંઆની આ વાનગી ભાગ્યે...

પૌંઆની આ વાનગી ભાગ્યે જ કરી હશે ટ્રાય, લંચબોક્સ માટે કરો તૈયારી

  • પૌંઆની કટલેટનો સ્વાદ લાવશે મોઢામાં પાણી
  • સરળતાથી બની મિનિટોમાં બની જશે આ નાસ્તો
  • કોઈ પણ સમયે ભૂખ સંતોષવા માટે છે હેલ્ધી

કહેવાય છે ને કે સારો નાસ્તો મળી જાય તો તમારો દિવસ બની જાય છે. નાસ્તામાં બ્રેડ, રોટલી સિવાય પૌંઆ ટ્રાય કરીને કંટાળી ચૂક્યા છો તો તમારે હવે કંઈ નવું ટ્રાય કરી લેવાની જરૂર છે. અનેકવાર એકના એક પૌંઆ ખાઈને તમે કંટાળી જાઓ તે સ્વાભાવિક છે.

જો તમને ક્રિસ્પી, હેલ્ધી ડિશ મળી જાય તો જાણે કે તમારો દિવસ બની જાય છે. નાસ્તામાં કટલેટનો સ્વાદ હેલ્થ માટે પણ લાભદાયી રહે છે. તો જાણો પૌંઆની મદદથી ઝડપથી કટલેટ કઈ રીતે બનાવી શકાશે.

પૌંઆ કટલેટ બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ પૌંઆ
  • 1 કપ ચણાનો લોટ
  • 1 બારીક સુધારેલી ડુંગળી
  • 1/2 ચમચી લાલ મરચું પાવડર
  • 1/2 ચમચી ચાટ મસાલો
  • 1/2 ચમચી આદુ મરચાની પેસ્ટ
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1/2 વાટકી કોથમીર
  • 1/2 કપ ચોખાનો લોટ
  • શેકવા માટે તેલ

બનાવવાની રીત

સૌથી પહેલા પૌંઆને સારી રીતે પાણીમાં ધોઈને પલાળી લો. તે સારી રીતે પલળી જાય તો તેને એક વાસણમાં કાઢો. તેમાં બારીક સુધારેલી ડુંગળી, ચણાનો લોટ, આદુ મરચાની પેસ્ટ, મરચું, ચાટ મસાલો, મીઠું અને કોથમીર મિક્સ કરો. બધી વસ્તુઓને હાથની મદદથી સારી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણને તમારા મનપસંદ શેપમાં લાંબો શેપ આપો અથવા ગોળ શેપ આપો. હવે તમમ કટલેટને ચોખાના લોટમાં રગદોળી લો. એક પેન લો અને તેમાં થોડું તેલ ગરમ કરો. તેમાં એકસાથે 4-5 કટલેટ રાખો અને તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. તે ક્રિસ્પી અને ટેસ્ટી બનશે. હવે તેને સોસ અને ચટણીની સાથે પીરસો. આ એક હેલ્ધી અને ઝડપથી તૈયાર થતો નાસ્તો છે. તમે સવારે કે સાંજે તેની મજા લઈ શકો છો.

Most Popular

More from Author

ટીના : પપ્પા હજુ કાંઈ બોલ્યા નથી અને મમ્મી પપ્પાનો વિરોધ કરવા તૈયાર છે…😅😝😂😜😅😝😂😜

ટીના તેમના પડોશીને :ટીના : તમે તમારા દીકરાને મારા ચાળાપાડતો બંધ...

એક વિજ્ઞાનીકે લગ્ન કર્યા.હવે એને એ નથી સમજાતું કે વિજ્ઞાન એટલે શું?😅😝😂😜🤣🤪

(ટીચર એ ક્લાસ માં પૂછ્યું)ટીચર:- કયું પક્ષી ઝડપથી ઉડે છે?પપ્પુ:- જેને...

તને એ પ્લેટ યાદ છે કે જે તૂટે નહીં તેની તને હંમેશા ચિંતા રહેતી હતી?😅😝😂😜😅

ડોક્ટરે મહિલાને ડાયટિંગ ટિપ્સ આપી.એવી વસ્તુઓથી દૂર રહોજે તમને જાડા બનાવે...

મગન : તો એવું કાંઈ થયું ખરું?😅😝😂😜😂😜

છગન : દૂધ ઉભરાય ત્યારે લેડીસ કેમ ભાગે છે?મગન : મલાઈ...

Read Now

ટીના : પપ્પા હજુ કાંઈ બોલ્યા નથી અને મમ્મી પપ્પાનો વિરોધ કરવા તૈયાર છે…😅😝😂😜😅😝😂😜

ટીના તેમના પડોશીને :ટીના : તમે તમારા દીકરાને મારા ચાળાપાડતો બંધ કર્યો?બીના : હા, એ હવે તમારા ચાળા નહિ પાડે.ટીના : તમે એને એવું શું સમજાવ્યું કેએ ચાળા પાડતો બંધ થઈ ગયો?બીના : મેં એને એટલું જ કહ્યું કે,મુર્ખની માફક વર્તવાનું બંધ કર.😅😝😂😜😅😝😂😜 પપ્પુ : આપણા લગ્ન માટેતારા...

કુંભ રાશિના જાતકો વિવાદમાં ફસાઈ શકે છે, મેષ રાશિના જાતકોનો દિવસ સારો રહેશે, વાંચો રાશિફળ

મેષ રાશિ આજનો દિવસ ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. કેટલાક સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહી શકે છે. વેપારમાં તમારે નુકસાનનો સામનો કરવો પડી શકે છે. વિરોધી વર્ગ સક્રિય રહેશે. પરિવારમાં પરસ્પર મતભેદ વધી શકે છે. જો તમે ગુજરાતી જાગરણની વેબસાઈટની મુલાકત ન લીધી હોય તો આજે જ લેજો ત્યાં સમાચાર સાથે...

ચિન્ટુ (પિન્ટુને) : દારૂની દુકાનનું વાસ્તુ કોણ બનાવે છે તે સમજાતું નથી…😅😝😂😜😅😝😂😜

આજે મેં માળીયા ઉપર 5 હજાર રૂપિયામુકીને કહ્યું :જે ઘરની સફાઈ કરે આ પૈસા એના.એ સવારથી મંડાણી છે.જોકે એ પૈસા માર સાળાએ જ આપ્યા હતાકે આ મારી બહેનને આપી દેજો,રક્ષાબંધનમાં નહોતા આપ્યા.😅😝😂😜😅😝😂😜 ચિન્ટુ (પિન્ટુને) : દારૂની દુકાનનું વાસ્તુકોણ બનાવે છે તે સમજાતું નથી.ભલે તે ગટર પાસે હોય,દક્ષિણ દિશામાં...