fbpx
Saturday, June 3, 2023

શું લગ્ન પહેલાં જ પ્રેગ્નેન્ટ કાલ આ એક્ટ્રેસ! બેચલરેટ પાર્ટીના આઉટ ફીટમાં દેખાય છે બેબી બંપા, આ રીતે કરી ટ્રોલ

કૃષ્ણા મુખર્જીએ થાઈલેન્ડમાં બેચલરેટ સેલિબ્રેટ કરી હતી. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં તે બ્રાઈટ શોર્ટ ડ્રેસ પહેરેલી જોવા મળી હતી. આ ડ્રેસમાં તેનો બેબી બમ્પ પણ દેખાતો હતો

નેટીઝન્સે કૃષ્ણા મુખર્જીને તેના શોર્ટ ડ્રેસ અને બેબી બમ્પ માટે ટ્રોલ કરી હતી. લગ્ન પહેલા પ્રેગ્નેન્ટ હોવા પર લોકોએ સવાલો ઉઠાવ્યા અને તેની સરખામણી ઉર્ફી જાવેદ સાથે પણ કરી.

ક્રિષ્ના મુખર્જીએ તેના બોયફ્રેન્ડ ચિરાગ બાટલીવાલા સાથે 8 સપ્ટેમ્બરના રોજ સગાઈ કરી હતી. હવે બંને લગ્ન કરવાના છે. લગ્ન પહેલા કૃષ્ણાએ બેચલોરેટ પાર્ટીમાં ખૂબ એન્જોય કર્યું હતું. વિડીયોમાં તે હાથમાં શેમ્પેનનો ગ્લાસ પકડેલી જોવા મળી રહી છે.

કૃષ્ણા મુખર્જીએ બેચલરેટ માટે સિલ્વર રંગનો શાઈનીંગ ડ્રેસ પસંદ કર્યો હતો. તે કેમેરા માટે પોઝ આપતા બીચ પર ફરે છે. તેનો બેબી બમ્પ સ્પષ્ટ જોઈ શકાય છે.

કૃષ્ણા મુખર્જીની આ પોસ્ટ પર એક યુઝરે લખ્યું કે, શું તે લગ્ન પહેલા પ્રેગ્નન્ટ થઈ ગઈ છે. અન્ય એક યુઝરે લખ્યું કે, “લગ્નથી પહેલા પ્રેગ્નેન્ટ થવાનો રિવાજ બની ગયો છે.” એક યુઝરે લખ્યું, “પેટ આવી ગયું.

આ સિવાય લોકોએ કૃષ્ણા મુખર્જીના આઉટફિટ પર કમેન્ટ કરી હતી. એક યુઝરે લખ્યું, “ઉર્ફી લગ રહી હો..” બીજા યુઝરે લખ્યું, “લાગે છે કે તમે અન્ડરવેર પહેરવાનું ભૂલી ગયા છો.

કૃષ્ણાએ તેના બોયફ્રેન્ડ સાથે 8 સપ્ટેમ્બર 2022ના રોજ સગાઈ કરી હતી. તેણે સગાઈ માટે સફેદ ગાઉન પહેર્યો હતો અને તેના મંગેતર ચિરાગે તેનો ભારતીય નૌકાદળનો યુનિફોર્મ પહેર્યો હતો.

કૃષ્ણા મુખર્જી અને ચિરાગ બાટલીવાલાની સગાઈમાં જાસ્મીન ભસીન અને અલી ગોની પણ હાજર રહ્યા હતા. બંનેએ સગાઈની પ્રશંસા કરી હતી.

9 ફેબ્રુઆરી 2023ના રોજ કૃષ્ણા મુખર્જીના BFF શિરીન મિર્ઝાએ અભિનેત્રીની બેચલરેટ પાર્ટીમાંથી કૃષ્ણા મુખર્જી સાથેની એક તસવીર શેર કરી. તેમાં ક્રિષ્ના ગુલાબી પ્રિન્ટેડ બ્રાલેટમાં નિયોન ગ્રીન પેન્ટ અને મેચિંગ સ્લિંગ બેગ સાથે ખૂબસૂરત દેખાતી હતી. તસવીરની સાથે શિરીને લખ્યું, “વીરે દી બેચલરેટ.

અભિનેત્રી 2021થી ચિરાગને ડેટ કરી રહી છે. બંને એક પાર્ટીમાં મળ્યા હતા અને પછી તેઓ પ્રેમમાં પડ્યા હતા. કૃષ્ણાનો મંગેતર ચિરાગ મર્ચન્ટ નેવી ઓફિસર છે. અભિનેત્રી ઘણીવાર ચિરાગ સાથે રોમેન્ટિક તસવીરો શેર કરતી રહે છે.

Related Articles

નવીનતમ