Homeજોક્સપતિઃ હું આ સ્ત્રી...

પતિઃ હું આ સ્ત્રી સાથે નહીં રહી શકું, 😅😝😂😜🤣🤪

એક મંડપ વાળો એક ભાઈને Tag કરીને FB પર રોજ પોસ્ટ કરતો કે

8 Days to go 7 Days to go 6 Days to go

મેં મંડપવાળા ભાઇને પૂછ્યુ આવું કેમ ???

તો મને ક્યે મારે ઇ ભાઈ પાહેથી પેમેન્ટ લેવાનું બાકી છે આઠ દિવસનુ કીધું છે એટલે એમને યાદ કરાવું છું..! 🤪🤪🤪

છૂટાછેડા કેસમાં જજે પતિને પૂછ્યું કે તમે છૂટાછેડા લેવા કેમ ઈચ્છો છો?
પતિઃ હું આ સ્ત્રી સાથે નહીં રહી શકું,
આખી રાત બહાર રહે છે અને
એક બારમાંથી બીજા…
ત્રીજા બારમાં જાય છે…..
જજે પૂછ્યું એ ત્યાં જઈને શું કરે છે?
પતિઃ મને શોધે છે જજ સાહેબ.

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Most Popular

More from Author

ટીના : પપ્પા હજુ કાંઈ બોલ્યા નથી અને મમ્મી પપ્પાનો વિરોધ કરવા તૈયાર છે…😅😝😂😜😅😝😂😜

ટીના તેમના પડોશીને :ટીના : તમે તમારા દીકરાને મારા ચાળાપાડતો બંધ...

એક વિજ્ઞાનીકે લગ્ન કર્યા.હવે એને એ નથી સમજાતું કે વિજ્ઞાન એટલે શું?😅😝😂😜🤣🤪

(ટીચર એ ક્લાસ માં પૂછ્યું)ટીચર:- કયું પક્ષી ઝડપથી ઉડે છે?પપ્પુ:- જેને...

તને એ પ્લેટ યાદ છે કે જે તૂટે નહીં તેની તને હંમેશા ચિંતા રહેતી હતી?😅😝😂😜😅

ડોક્ટરે મહિલાને ડાયટિંગ ટિપ્સ આપી.એવી વસ્તુઓથી દૂર રહોજે તમને જાડા બનાવે...

મગન : તો એવું કાંઈ થયું ખરું?😅😝😂😜😂😜

છગન : દૂધ ઉભરાય ત્યારે લેડીસ કેમ ભાગે છે?મગન : મલાઈ...

Read Now

ટીના : પપ્પા હજુ કાંઈ બોલ્યા નથી અને મમ્મી પપ્પાનો વિરોધ કરવા તૈયાર છે…😅😝😂😜😅😝😂😜

ટીના તેમના પડોશીને :ટીના : તમે તમારા દીકરાને મારા ચાળાપાડતો બંધ કર્યો?બીના : હા, એ હવે તમારા ચાળા નહિ પાડે.ટીના : તમે એને એવું શું સમજાવ્યું કેએ ચાળા પાડતો બંધ થઈ ગયો?બીના : મેં એને એટલું જ કહ્યું કે,મુર્ખની માફક વર્તવાનું બંધ કર.😅😝😂😜😅😝😂😜 પપ્પુ : આપણા લગ્ન માટેતારા...

કુંભ રાશિના જાતકો વિવાદમાં ફસાઈ શકે છે, મેષ રાશિના જાતકોનો દિવસ સારો રહેશે, વાંચો રાશિફળ

મેષ રાશિ આજનો દિવસ ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. કેટલાક સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહી શકે છે. વેપારમાં તમારે નુકસાનનો સામનો કરવો પડી શકે છે. વિરોધી વર્ગ સક્રિય રહેશે. પરિવારમાં પરસ્પર મતભેદ વધી શકે છે. જો તમે ગુજરાતી જાગરણની વેબસાઈટની મુલાકત ન લીધી હોય તો આજે જ લેજો ત્યાં સમાચાર સાથે...

ચિન્ટુ (પિન્ટુને) : દારૂની દુકાનનું વાસ્તુ કોણ બનાવે છે તે સમજાતું નથી…😅😝😂😜😅😝😂😜

આજે મેં માળીયા ઉપર 5 હજાર રૂપિયામુકીને કહ્યું :જે ઘરની સફાઈ કરે આ પૈસા એના.એ સવારથી મંડાણી છે.જોકે એ પૈસા માર સાળાએ જ આપ્યા હતાકે આ મારી બહેનને આપી દેજો,રક્ષાબંધનમાં નહોતા આપ્યા.😅😝😂😜😅😝😂😜 ચિન્ટુ (પિન્ટુને) : દારૂની દુકાનનું વાસ્તુકોણ બનાવે છે તે સમજાતું નથી.ભલે તે ગટર પાસે હોય,દક્ષિણ દિશામાં...