શુક્રવારના દિવસે લક્ષમીને સમર્પિત છે. આ દિવસે પુજા કરવાથી લક્ષ્મી પ્રસન્ન થાય છે. સાથે જ કંડલીમાં શુક્ર ગ્રહ મજબુત થાય છએ. મા લક્ષ્મી અે શુક્ર દેવની કૃપાથી જીવનમાં ખુબ સુખ સમૃદ્ધી આવે છે. દાંપત્ય જીવનમાં પ્રેમ અને ખુશહાલી રહે છે. જો આર્થિક તંગી હોય તેમજ લવ લાઇફ મેરિડ લાઇફમાં સમસ્યા હોય તો શુક્રવારના દિવસે લાલ પુસ્તકમાં જણાવામાં આવેલ અમુક પ્રભાવી ઉપોય કરી લેવા જોઇએ આવો જાણીએ માં લક્ષ્મીને ખુશ કરવાના અને શુક્રને મજબુત કરવાના ઉપાય.
શુક્રવારના દિવેસ કરો આ અચુક ઉપાય
માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શુક્રવારે મહાલક્ષ્મીજીની પુજા કરી તેમને લાલ ફુલ અર્પિત કરો અને દુધથી બનેલી મીઠાઇજેવી ખીરનો ભોગ લગાવી શકાય. મા લક્ષ્મીની શુક્રવારની રાતે નિશિત કાળમાં પુજા કરો, પુજામાં કમળની ફુલોની માળઆ અર્પિત કરો અને પછી આગલા દિવેસ દિવસે લાલ રંગના સાફ કપડમાં લપેટીને તિજોરીમાં અથવા ધન સ્થાનમાં રાખી લો. તેમા લક્ષ્મીની કૃપા થશે માં લક્ષ્મીને પ્રસન્ન કરવામાટે શુક્રવારે લક્ષ્મી સ્ત્રોત, શ્રી સૂક્તા યા કનકધારા સ્તોત્રનું પઠન કરી શકાય, આ પાઠ અપાર ધન વૈભવ આપે છે. શુક્રવારે માા લક્ષ્મીની પુજા કર્યા પછી જ્યારે આરતી કરો તો કપુરના 4 ટકડા સાથે 2 લોંગના ટુકડા પણ રાખી શકાય એવુ કરવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે અને ઘરમાં ખુશાલી આવે છે.
શુક્રવાના દિવેસ કમલગટ્ટેની માળાથી લક્ષ્મીના મંત્ર ‘ઓમ શ્રી હ્મીં શ્રીં કમલેય કમલાલયે પ્રીસદ શ્રીં હ્મીં શ્રીં ઓમ મહાલક્ષ્મી નમ;’ નો જાપ કરો, જલ્દી કૃપ થશે.
જે લોકોએ કુંડળીમાં શુક્ર ગ્રહ કમજોર હોય તે શુક્રવારના દિવસે લક્ષ્મીની પુજા કર્યા બાદ તેમને ખીર અર્પિત કરે ત્યાર બાદ કન્યાઓમાં ખીરનો પ્રસાદ વહેચે. સાથે જ કન્યાઓને ભેટ આપે .જેમ કે, ફળ દાન, અનાજ, વગેરે આપી શકાય. તેનાથી મનોકામના જલ્દી પુરી થાય છે. કુડળીમાં કમજોર શુ્ક્રના કારણે દાંપ્ત્ય જીવનમાં સમસ્યાઓ આવે છે. શુક્રવારના દિવસે શુભ મુહૂર્તમાં ચાંદીના આભૂષણ ઘારણ કરો. આ સિવાય ચાંદીની વાટકીમાં સફદે ચંદન કે સફેદ પત્થરનો ટુકડો પતોના બેડરૂપમાં રાખો તેનાથી ફાયદો થશે.
નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે.