👱🏻♀️પત્ની : આ રેગિંગ શું કહેવાય…?
👱🏻પતિ : તું જે લગ્નની દરેક વર્ષગાંઠ, કરવાચૌથ અને જન્મદિવસ પર બળજબરીથી ભેટો માંગે છો ને ?
👱🏻♀️પત્ની : હા !
👱🏻પતી : એને અંગ્રેજીમાં રેગીંગ કહે છે..!🤪😜😝🤣😂😅
🧒🏻બાળક- મમ્મી શું હું ભગવાન જેવો દેખાઉં છું…?
👱🏻♀️મમ્મી- ના, પણ તું આવું કેમ પૂછે છે દીકરા…?
🧒🏻બાળક – કારણ કે મમ્મી, હું જ્યાં જાઉં ત્યાં બધા કહે છે કે ‘હે ભગવાન ફરી આવી ગયો…!’😠
😅😂🤣😝😜🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)