છગન રાજકોટની એક હોટલમાં ગયો અને એણે ભીંત ઉપરના બોર્ડ વાંચતા એક બોર્ડમાં વાંચ્યું,
”પ્રમાણિકતા અને નમ્રતા શ્રેષ્ઠ ગુણ છે.”
એણે વેઈટરને નજીક બોલાવીને કહ્યું, ”આવું બોર્ડ લગાવવાનો શું ફાયદો જ્યાં તારો માલિક જ ચારસો વીસ અને ઝઘડાળું છે….”
”સાહેબ,” વેઈટર મગને કહ્યું, ”હોટલમાં જેટલા બોર્ડ લગાવવામાં આવે છે એ ગ્રાહકો માટે હોય છે….😂🤣😂🤣😂🤣
કાલે એક પરિણીત પુરૂષના ઘરે એનું કોઈ
સગું લગ્નની કંકોત્રી આપવા આવ્યું.
પુરુષે સાહજિક ભાવે પૂછ્યું,
‘ઘટનાસ્થળ ક્યાં છે’ ?
પરફેક્ટ જોડી ફક્ત…
ચમ્પલમાં જોવા મળે છે…!!
બાકી બધી અંધ્શ્રદ્ધા છે…
અઘરા પ્રયોગો
કદીપણ
“જુલાબ” ની ગોળી
અને
” ઉંઘ ” ની ગોળી
એક સાથે ના લેવી
નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.