fbpx
Thursday, June 1, 2023

કાનની બૂટ, પગનાં અંગુઠા..શરીરના આ અંગો સ્પર્શ કરવાથી એક જ મિનિટમાં પાર્ટનર રિલેશન રાખવા થઇ જાય છે તૈયાર

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: દરેક પાર્ટનરમાં રિલેશન મહત્વની બાબત બની રહે છે. સામાન્ય રીતે લગ્ન થાય પછી પાર્ટનર એકબીજાથી રિલેશન રાખીને વધારે જોડાય છે. રિલેશન રાખવા પણ એક લગ્ન જીવનમાં જરૂરી બાબત છે. કહેવાય છે કે રિલેશન બે વ્યક્તિ વચ્ચેના વિશ્વાસને પણ મજબૂત બનાવવાનું કામ કરે છે. આ માટે રિલેશન રાખવા ખૂબ જરૂરી છે, પરંતુ ઘણાં પાર્ટનર એવાં હોય છે જેમને રિલેશન રાખતી વખતે અનેક નાના-મોટા પ્રોબ્લેમ્સ થતા હોય છે, જેમાં મુડ ના આવવો, મજા ના આવવી એ પણ એક મહત્વનું કારણ બની રહે છે. પરંતુ જો તમે આ સમસ્યાનો ઉકેલ શાંતિથી લાવો છો તો પાર્ટનર તમારી સાથે રિલેશન રાખે છે અને આ સંબંધમાં મજા પણ આવે છે. તો જાણો પાર્ટનરને કેવી રીતે રિલેશન રાખવા માટે મનાવશો..

જ્યારે બેમાંથી એક વ્યક્તિને રિલેશન રાખવાની ઇચ્છા થાય ત્યારે સૌથી પહેલાં તમારા રૂમના વાતાવરણને રોમેન્ટિક બનાવો. તમારી રિલેશન રાખવાની ઇચ્છા વધારે હોય છે પરંતુ પાર્ટનર તૈયાર નથી તો તમે સૌથી પહેલા પાર્ટનર સાથે એમને ગમતી વાતો કરો. આ ગમતી વાતોમાં તમે એમની વધારે નજીક જાવો.

રોમેન્ટિક વાતાવરણ કરો

ગમતી વાત કર્યા પછી તમે તમારા પાર્ટનર માટે રોમેન્ટિક વાતાવરણ કરો. ઘણાં લોકો પાર્ટનરની ઇચ્છા ના થાય તો ઝઘડી પડે છે અને પછી સૂઇ જાય છે. આમ, જો તમે પણ આવું કરો છો તો આ તમારી સૌથી ભૂલ છે. પાર્ટનરને ગમતી વાત કર્યા પછી રૂમના વાતાવરણને રોમેન્ટિક બનાવો. રોમેન્ટિક માટે તમારી પાસે અનેક ઘણાં ઓપ્શન રહેલા છે.

સ્પર્શ કરો

પાર્ટનરને રિલેશન રાખવા તૈયાર થાય એ માટે તમે સૌથી પહેલાં એને સ્પર્શ કરો. કાનની બુટ પર હાથ ફેરવો, કમરમાં હાથ ફેરવો, છાતીમાં હાથ ફેરવો, પગના અગુંઠાને ટચ કરો, નાકને અડો.. આ બધી જગ્યાઓ પર સ્પર્શ કરીને તમે તમારા પાર્ટનરને ઉત્સુક કરો.

આમ કરવાથી પાર્ટનરનો મુડ આવે છે. આટલું તમે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરશો એટલે તમારી વ્યક્તિ એક જ ઝાટકામાં રિલેશન રાખવા માટે તૈયાર થઇ જશે.

નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે.

Related Articles

નવીનતમ