પોતે મૂર્ખ છે એવું જેમને લાગતું હોય તેમણે ઉભા થવું.’ શિક્ષકે વર્ગમાં વિદ્યાર્થીઓને કહ્યું.
ઘણા સમયથી કોઈ જ ઉભું ન થયું. આખરે એક વિદ્યાર્થી ઉભો થયો.
‘કેમ તું તારી જાતને મૂર્ખ સમજે છે ?’
‘અહં…..હં……એમ હું મૂર્ખ નથી.’ વિદ્યાર્થીએ ઠાવકાઈથી કહ્યું,
‘પણ આપ ઘણા સમયથી એકલા જ ઉભા છો, એ કોઈ હિસાબે મને ન ગમ્યું, એટલે.’🤣😂🤣😂🤣😂
પત્નીને બહાજ જવાનૂ ક્યો એટલે એને
સામાન પેક કરતા અઠવાડીયુ લાગે
પણ જો, ઝઘડો થાય,
તો એ જ સામાન
એક જ કલાકમાં પેક થઈ જાય,
પણ જાય નહીં.
ઉપવાસની નવી સ્ટાઈલ….
એકાદ દિવસ આ બધી વસ્તુઓ વિના જીવવાનું :
મોબાઈલ ફોન, ફેસબૂક, વીજળી, ઈન્ટરનેટ, બાઈક,
વોટસએપ, ટીવી….
આ ઉપવાસ કરીને જુઓ
ભગવાન પણ જમીન પર આવીને કહેશે.
બસ ગાંડા રડાવીશ કે શું.
નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.