અેક ભાઈ જયોતિષ પાસે ગયા.
જયોતિષ..:- બોલો ભાઈ તમને શું નડે છે…?
ભાઈ..:- દીવ થી આવતા ઉના નુ ચેકપોસ્ટ નડે છે…
😡🥃
જ્યોતિષે કામ બંધ કરી દીધુ… 😅
પતિ કઈ હોસ્પિટલમાં છે,
કોઈને ખબર નથી પડી હજી.
શાકભાજી વાળો ક્યારનો ભિંડામાં પાણી છાટતો હતો…
ઘરાક ઉભો ઉભો કંટાળી ગયો.
૧૦ મિનિટ પછી શાકભાજી વાળો બોલ્યો,
બોલો શેઠ શું આપુ …?
ઘરાક : જો ભિંડો ભાનમાં આવ્યો હોય તો અડધો કિલો આપી દયો.
નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.