પતિએ હોટલના મેનેજરને કહ્યું : ‘જલદી મારા રૂમમાં ચાલો, મારી પત્ની બારીમાંથી કુદી આપઘાત કરવા માંગે છે.’
મેનેજર : ‘તો હું શું કરુ ?’
પતિ : ‘બારી ખુલતી જ નથી.’😂😂😂😂😂😂😂😂😂😂😂
ગમે તે કહો બાકી એક વાર ઉઠીયા પછી,
ફરીવાર સુઈ જવાની મજા જ અલગ છે!!
પત્ની સેલ્ફી લે અને પછી ડિલીટ કરે
અને કેમેરાનો કાચ સાફ કરે,
આમ અડધો કલાક ચાલ્યું,
પતિથી ના રહેવાયું અને બોલાઈ ગયું કે,
એકવાર મોઢું સાફ કરીને ટ્રાય કર,
નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.