fbpx
Tuesday, May 30, 2023

ગ્રાહક (દુકાનદારને) : તમે હિસાબમાં ભૂલ કરી છે

ગ્રાહક (દુકાનદારને) : તમે હિસાબમાં ભૂલ કરી છે,
10 રૂપિયા ઓછા આપ્યા છે,
ગ્રાહકોને છેતરતા શરમ નથી આવતી?
દુકાનદાર : પણ આ પહેલા મેં તમને ભૂલથી
10 રૂપિયા વધુ આપ્યા હતા
ત્યારે તો તમે કંઈ ન બોલ્યા.
ગ્રાહક : મારો નિયમ છે કે દરેક માણસને
સુધરવાની એક તક જરૂર આપવી જોઈએ.😂🤣😂🤣😂🤣😂

શિક્ષક : બતાઓ A ના પછી સુ આવે?
મગન કઈ સમય સુધી સોચીને કહ્યું,
ક્યાં બોલતી તું
🙄🤫😄😂😂

પપ્પુ પોલીસ સ્ટેશન માં જઈને કહ્યું,
મને ફોન પર મારી નાખવાની ધમકી મળે છે,
પોલીસ : કોણ ધમકી આપે છે?
પપ્પુ : વોડાફોન વાળા, કહેછે બિલ નહીં ભર્યું તો કાપી નાખીસૂ 🤔
🙄😂😂🤣😜

છગન : કાલે મારા લગન છે, પણ છોકરી વાળાએ ઓછા લોકો ને બોલાવ્યા છે
મગન : તો આમાં પ્રોબ્લેમ સૂ છે?
છગન : ખબર નઈ યાર પપ્પા મને લઇ જશે કે નહીં 😭
🤭🤫🤣😂😂

નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.

Related Articles

નવીનતમ