fbpx
Tuesday, May 30, 2023

માસ્તર : શાંતિ કોના ઘરે રહે છે?

માસ્તર : શાંતિ કોના ઘરે રહે છે?
સોનુ : એમના ઘરે
જ્યાં પતિ-પત્ની બંને
મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોય.😂🤣😂🤣😂🤣

છગન ની છત્રી માં કાણો હતો,
તો છગન ના છોકરા એ પૂછ્યું,
પાપા છત્રી માં કાણું કેમ છે
છગન : અરે ગધેડા, વરસાદ બંદ થઈ જાય તો ખબર કેવીરીતે પડશે.
🤫😄😂🤣🤣

પપ્પુ એ ભગવાન ને પૂછ્યું,
હું આવતા જનમ માં ગધેડો બની શકું છું,
ભગવાને જવાબ આપ્યું
તમે આ સુવિધા નું લાભ પહેલાજ ઉઠાવી લીધો છે.
😜😄🤣🤣😂

પપ્પુ રીક્ષા વાળા ને કહ્યું,
હનુમાન મન્દિર જાસો ભાઈ
રીક્ષા વાળો : હાં
પપ્પુ : તો આવતા વખતે પ્રસાદ લેતા આવજો
😜😂😂🤣

નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.

Related Articles

નવીનતમ