Tuesday, October 3, 2023

પતિ : રોજ-રોજ હું તારી આંખોમાં આંસુ નથી જોઈ શકતો.

પતિ : રોજ-રોજ હું તારી આંખોમાં
આંસુ નથી જોઈ શકતો.
પત્ની : ઠીક છે, તો
આવતી કાલથી ડુંગળી તમે સમારજો.🤣😂🤣😂🤣😂

ડૉક્ટર : તમારા કાન કેવીરીતે દજાયા
પપ્પુ: હું શર્ટ ને ઈસ્ત્રી કરી રહ્યો હતો, એવામાં ફોન આવ્યો, મેં જલ્દબાઝી માં ફોન ના બદલે ઈસ્ત્રી કાનમાં લગાવી લીધી
ડૉક્ટર : બીજો કાન કેવીરીતે દાજાયો
પપ્પુ : હવે એમ્બ્યુલન્સ ને પણ ફોને કરવો હતો.
😜😂😂🤣🤣

મોટુ : ઓ યાર ગાડી ની સ્પીડ કેમ વધારી દીધી
પતલુ : ઓ ગાડી ની બ્રેક ફેલ થઈ ગઈ છે, એકસિડેન્ટ થઈ જાય એ પેલા ઘરે પહુંચાવી દવ
🤫😜😂🤣🤣

શિક્ષક : આજ નિશાળે મોડા આવવાનું સુ બહાનું સોચ્યું છે
પપ્પુ : સોરી સર, આજે હું દોડીને આવ્યો છું તો મને પહાનું સોચવાનું મોકોજ નહીં મળ્યો
😄😂😂🤣

નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.

Related Articles

નવીનતમ