પતિ : હું આટલો મોટો થઈ ગયો.
પણ મને યાદ નથી કે
હું ક્યારેય જૂઠું બોલ્યો છું.
પત્ની : હા, તમે સાચું કહો છો,
મોટી ઉંમરમાં યાદશક્તિ
પણ કમજોર થઈ જાય છે.😂🤣😂🤣😂🤣
ભૂલો ભલે બીજું બધું પણ
જ્યારે ફોન CHARGING મા મૂકો
ત્યારેએની સ્વીચ ચાલુ કરવાનું ભુલતા નહિં…
પાણી ઉકાળીને પીવાનું રાખો
કારણકે, નદી તળાવમાં
માછલીનાં બચ્ચાં ડાઇપર નથી પહેરતાં
સવાર સવારમાં લોકો
એટલા બધા સુવિચાર મોકલે છે કે
જાણે મારે જ
સુધારવાનું બાકી હોય…
નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.