ટીચર : હાલ ભૂરા..
માની લે તારી પાસે 10 ચોકલેટ છે.
ભૂરો : શું કામ માનું?
ટીચર : માની લે ને તારા બાપનું શું જાય છે?
ભૂરો : ઓકે.
ટીચર : હા તો…
હવે એમાંથી હું પાંચ લઈ લઉં તો કેટલી વધે?
ભૂરો : 15.
ટીચર : એ કઈ રીતે?
ભૂરો : માની લ્યોને તમારા બાપનું શું જાય સે?😂🤣😂🤣😂
શિક્ષક : બતાઓ A ના પછી સુ આવે?
મગન કઈ સમય સુધી સોચીને કહ્યું,
ક્યાં બોલતી તું
🙄🤫😄😂😂
પપ્પુ પોલીસ સ્ટેશન માં જઈને કહ્યું,
મને ફોન પર મારી નાખવાની ધમકી મળે છે,
પોલીસ : કોણ ધમકી આપે છે?
પપ્પુ : વોડાફોન વાળા, કહેછે બિલ નહીં ભર્યું તો કાપી નાખીસૂ 🤔
🙄😂😂🤣😜
છગન : કાલે મારા લગન છે, પણ છોકરી વાળાએ ઓછા લોકો ને બોલાવ્યા છે
મગન : તો આમાં પ્રોબ્લેમ સૂ છે?
છગન : ખબર નઈ યાર પપ્પા મને લઇ જશે કે નહીં 😭
🤭🤫🤣😂😂
પપ્પુ જલેબી વેચી રહ્યો હતો,
પણ જોર જોર થી રાળો પડતો હતો
બટાટા લઇ લો, બટાટા લઇ લો,
એવામાં એક વ્યક્તિ એ કહ્યું,
આ જલેબી છે બટાટા નથી
તો બટાટા બટાટા શુ રળો પાળે છે
પપ્પુ : ચૂપ થઇજા ભાઈ નહિતર માખીઓ આવી જશે🤫
😜😂😂😂🤣
નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.