સરકારી ઓફિસના બોર્ડ પર લખેલું હતું,
‘મહેરબાની કરીને અવાજ ના કરો’
કોઈએ તેની નીચે લખી લીધું,
“નહીંતર અમે જાગી જઈશું”😂😂😂😂😂
એમ ના ચાલે…
નાસતો લેવો જ પડશે
“પણ મને ભૂખ નથી”
“અરે એમ નહીં, હું કહું છું કે,
“નાસ” તો લેવો જ પડશે……
મે એને કાર ગિફટ મા આપી
તો પણ એ નારાજ છે
તમે જ કહો હવે,
એ ૧૦ રૂપિયા નો સેલ તો
જાતે ખરીદી શકે ને
મારે GIRL FRIEND એટલા માટે નથી
કેમ કે,
ફુક મારીને વાગેલું
મટાડવા નું ટેલેન્ટ મારા માંં નથી…
નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.