ભૂરો અંગ્રેજીની ટેસ્ટમાં
100 માંથી 90 માર્ક લઈને આવ્યો,
તો એના બાપે એને બરાબરનો ધોયો ને કહ્યું :
તને ડોગનો સ્પેલિંગ પણ આવડતો નથી
તો તારા 90 માર્ક કેવી રીતે આવ્યા.
હકીકતમાં તારા 90 નહિ 9 માર્ક હશે.
તે મીંડુ ઉમેરી દીધું લાગે છે.
ભૂરો બહુ રડયો અને કહ્યું : બાપા,
મેં મીંડુ નથી ઉમેર્યું, નવડો ઉમેર્યો છે.
પછી બાપે એને ફરી ધોયો.😂😂😂😂😂
પાણી ઉકાળીને પીવાનું રાખો
કારણકે, નદી તળાવમાં
માછલીનાં બચ્ચાં ડાઇપર નથી પહેરતાં
સવાર સવારમાં લોકો
એટલા બધા સુવિચાર મોકલે છે કે
જાણે મારે જ
સુધારવાનું બાકી હોય…
ઠંડીનું જોર વધતા
બાથરૂમ જતી તમામ ફલાઇટો
રદ કરેલ છે…
નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.