fbpx
Thursday, June 1, 2023

મકાનમાલિક : જ્યારથી તમે રહેવા આવ્યા છો ત્યારથી

મકાનમાલિક : જ્યારથી તમે
રહેવા આવ્યા છો ત્યારથી
એક મહિનાનું ભાડું પણ નથી આપ્યું.
ભાડૂઆત : અરે એમાં મારો શો વાંક?
તમે જ તો કહ્યું હતું કે
આને પોતાનું જ ઘર સમજજો.😂😂😂😂😂

ચાર ભાઇબંધ હોટલમાં જમવા ગયા,
ખાધા પછી બધા ઝગડો કરતા હતા,
બધા કહેતા હતા બિલ હું આપીશ, બિલ હું આપીશ
છેલ્લે નક્કી થયું જે હોટેલ નો એક ચકકર મારી
પહેલા આવશે એ બીલ આપશે
મેનેજર ને સિટી મારવાનું કહ્યું.

મેનેજરે સિટી મારી ચારે જણા દોડ્યા
મેનેજર આજ સુધી ત્યાં જ ઉભો છે,
એકેય વળી ને પાછો નથી આયો.

ભૂલો ભલે બીજું બધું પણ
જ્યારે ફોન CHARGING મા મૂકો
ત્યારેએની સ્વીચ ચાલુ કરવાનું ભુલતા નહિં…

નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.

Related Articles

નવીનતમ