પતિ : દરેક પુરૂષના જીવનમાં
ફક્ત બે વખત જ એવો સમય આવે છે,
જ્યારે
તે કોઈ પણ સ્ત્રીને સમજી શકતો નથી.
પત્ની : ક્યારે?
પતિ : એક તો…
લગ્ન પહેલાં, અને બીજો લગ્ન પછી.😂😜🤣😛😆🤪
છોકરીઓનું બેસ્ટ ફ્રેન્ડ હોવું
સહેલું નથી હોતું.
એના નખ તુટે
તો પણ બેસણું કરવું પડે….
પ્રેમમાં આંધળો માણસ
અને ચા માં ડૂબેલું બિસ્કીટ
બંનેને બચાવવા
ખુબ મુશ્કેલ હોય છે…
દૂધ સી સફેદી
ફોટો એડીટીંગ સે આયે…
કાલી કાલી લડકીયા ભી
ખીલ ખીલ જાયે..
નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.