fbpx
Tuesday, May 30, 2023

સાસુ : તને તો રસોઇ બનાવતાં જ નથી આવડતું

સાસુ : તને તો
રસોઇ બનાવતાં જ નથી આવડતું,
આ લગન પહેલા કેમ નહીં કીધું?
વહુ : મારે તમને સરપ્રાઈઝ દેવી તી.😂😜🤣😛😆🤪

મે એને કાર ગિફટ મા આપી
તો પણ એ નારાજ છે
તમે જ કહો હવે,
એ ૧૦ રૂપિયા નો સેલ તો
જાતે ખરીદી શકે ને

મારે GIRL FRIEND એટલા માટે નથી
કેમ કે,
ફુક મારીને વાગેલું
મટાડવા નું ટેલેન્ટ મારા માંં નથી…

ખુશ કેમ રહેવું એ તો
કુકર પાસેથી શીખવા જેવું છે…
ઉપર પ્રેશર
નીચે આગ
તો પણ બિન્દાસ સીટી મારતો રહે છે…

નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.

Related Articles

નવીનતમ