Wednesday, October 4, 2023

દર્દી : ડોક્ટર,તમે આ ફૂલોની માળા કેમ લાવ્યા છો?😂😜🤣😛😆🤪

દર્દી : ડોક્ટર,
તમે આ ફૂલોની માળા કેમ લાવ્યા છો?
ડોક્ટર : આ ​​મારું પહેલું ઓપરેશન છે,
જો સફળ થશે તો મારા માટે
નહીં તો તમારા માટે ઉપયોગી થશે.
😂😜🤣😛😆🤪

કોરોનાએ તો માણસાઈ જીવંત કરી છે,
ટેસ્ટ તમે કરાવો ને પ્રાર્થના આજુબાજુ વાળા કરે,
કે નેગેટિવ આવે તો સારૂ.

છોકરો : હાય, આઈ લવ યુ.
છોકરી : મારે બોય ફ્રેન્ડઆ છે.
છોકરો : વાંધો નય આટલું
જાણવાના તારા બાપુજીએ
મને પાંચ હજાર દીધાં છે.

કાલે એક પરિણીત પુરૂષના ઘરે એનું કોઈ
સગું લગ્નની કંકોત્રી આપવા આવ્યું.
પુરુષે સાહજિક ભાવે પૂછ્યું,
‘ઘટનાસ્થળ ક્યાં છે’ ?

પરફેક્ટ જોડી ફક્ત…
ચમ્પલમાં જોવા મળે છે…!!
બાકી બધી અંધ્શ્રદ્ધા છે…

નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.

Related Articles

નવીનતમ