પતિ-પત્ની અડધો કલાકથી ઝઘડી રહ્યાં હતાં.
એવામાં પતિ બરાડ્યો :
મારી અંદરના પ્રાણીને જગાડીશ નહિ!
પત્ની : ભલે જાગે, ઉંદરથી કોણ ડરે છે.
😂😜🤣😛😆🤪
જીવનનો
સૌથી અધરો પ્રસંગ
એટલે
ચા રકાબીમાં રેડીયાં પછી
છીંક આવવી.
બાળપણમાં મમ્મીએ
કાઇક એવી નજર ઉતારી છે,
કે આજ સુધી કોઇ
છોકરીની મારા પર નજર જ નહિ પડી.
આવા ભયંકર લગનની સીઝનમાં પણ
જો તમે ઘરે જમતા હોવ તો,
મહેરબાની કરીને તમારો વ્યવહાર સુધારો.,
ટોપ ૫૦ માં આવવા પ્રયત્ન કરો …
નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.